"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કહેશો નહી

 

 ( આજ ગાંધી જયંતિ દેશ-પરદેશમાં  ઉજવાઈ રહી છે, ત્યારે બસ શાંતી,અહિંસા અને સત્ય આ ત્રિવેણી સંદેશમાથી એક પણ સંદેશનું પાલન કરીશું તો ગાંધી-જયંતિનો ખરો મર્મ સમજ્યા કહેવાય)

ગાંધીએ     વાવેલ    વ્રુક્ષો ; મેં   નિહાળ્યા    ઝૂંલતા ,
એમના    વાવેલ   શબ્દો ; આંખ    સામે      ઊગતા .

અમ  યાદ  છે  તકલાદી ; એવું  આળ   કો  દેશો નહીં,
ગાંધી  અહીં જન્મ્યો નથી ; એવું   કદી   કહેશો    નહીં.

વેશ   વાણી   વતૅને ;   હસતી     હતી   જે   સાદગી,
રમતી   રહી  આજ    પણ્   કયાંક    સંતો      સંગ  શી.

આંધી  ઓ    છો   ઊમટે ;  ને   અંધતા    આભે   અડે,
સત્યની   પદ   પંકતી ને; ના    કોઈ     વંટોળો     નડે.

ભારતીના    હૃદય     કુંજે ; ઝુલતો      છાનો      રહીં,
ગાંધી   અહી  જન્મ્યો નથી ; એવું   કદી    કહેશો   નહીં.

વિશ્વદીપ બારડ-૧૯૬૯ 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

ઓક્ટોબર 2, 2008 - Posted by | સ્વરચિત રચના

2 ટિપ્પણીઓ »

  1. પ્રવર્તમાન સ્થિતીનું આબેહૂબ ચિત્રણ મહેન્દ્રભાઈએ કર્યું છે. સાથેની કવિતા પણ ગમી.

    ટિપ્પણી by સુનિલ શાહ | ઓક્ટોબર 2, 2008

  2. સચોટ વર્ણન…

    ટિપ્પણી by devika dhruva | ઓક્ટોબર 6, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s