હોદ્દા વગરના મુશારફ!! હવે શું કરશે?
coutesey -e-mail
સપ્ટેમ્બર 12, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો
3 ટિપ્પણીઓ »
Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
“મને વાંધો નથી વ્હાલા હૃદયમાં ઘર કરી બેસો,
તમારો દેશ છે આખો ભલે ને સર કરી બેસો.”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(“સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.
CLUSTSMAP
Top Posts
-
તાજેતરની પોસ્ટ્સ
તાજેતરની ટિપ્પણીઓ
Dr Induben Shah પર આખરી ચીસ !! sepmkauoy પર ફેંકીએ-ભગવતીકુમાર શર્મા વિશ્વદીપ બારડ પર શક્ય છે. નીરજ મહેતા પર શક્ય છે. વિશ્વદીપ બારડ પર એક ગઝલ- પારુલ મહેતા રામદત્ત પર એક ગઝલ- પારુલ મહેતા Raksha Patel પર આખરી ચીસ !! SARYU PARIKH પર આખરી ચીસ !! dolatvala પર આખરી ચીસ !! mayuri25 પર “જિંદગીને જીવતા શીખીએ… Ashok Thakor પર જે વિચારો તે સુ-વિચારજો..… હરીશ દવે પર વહાલનું વાવેતર! Haresh Maheshwari પર ગર્ભિત રહસ્ય…! dhufari પર તમે આવ્યા તો ખરા !… dhufari પર તારી બારી એ થી Blog Stats
- 381,962 hits
શ્રેણીઓ
સંગ્રહ
પૃષ્ઠો
Disclaimer
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.PHOOLWADI
- Add new tag
geo counter
Top Rated
Blogroll
- (1)ગુજરાતી ગીતો..૨૪ કલાક.. 0
- (10)ગુજરાતી ભજન 0
- (12) “કલાગુરુ શ્રી.રવિશંકર રાવળની ચિત્રસૃષ્ટી” 0
- (2)ગુજરાતી સાહિત્ય સરીતા 0
- (4)મન માનસ અને મનન 0
- (5)યુ.એસ.એ. મેળા……. 0
- (7)વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો 0
- (8)ગુજરાતીમાં લખો 0
- (9) હિન્દી પિકચર નિહાળો. ફ્રી.. 0
- 10 શબ્દોને પાલવડે 0
- 14, આપના બાળકોને ગુજરાતી શીખવાડો. 0
- WordPress.com 0
- WordPress.com Blog 0
- WordPress.org 0
it’s funny pictures!!
see new blog on gujarati language and jodani: http://unjhajodani.wordpress.com/introduction/
Dear Vishwadipbhai,
I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat.
I have started GujaratiBloggers.com blogging community (http://gujaratibloggers.com/blog/) feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati. My blog will feature at least 15 bloggers per week.
So far I have posted 23 profiles of Gujarati Bloggers.
I invite you to have your profile posted on the community.
I am sure you will find it useful if your profile is posted on GujaratiBloggers.com during its inception.
Please send me the answers to the following questions along with a nice photograph so that I can prepare a good write up on you.
The questions are:
1. Please write 5-8 lines about you, your education and your hobbies.
2. When did you start your first blog?
3. Why do you write blogs?
4. How does blogs benefit you?
5. Which is your most successful blog? dhams.it@gmail.com
6. Which is your most favorite blog?
7. Can I share your email id so that people can write to you? Y / N
I am sure you would find my effort worth considering to feature your profile. Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.
It would be great if you could offer your suggestions for the improvement of this project.
Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.
Have a great day!
—
Tarunkumar Patel
GujaratiBloggers.com/blog
tarunpatel.net