"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માતૃપ્રેમ..

એક બાળક-કે હરણ બચ્ચુ..મા વિહોણું  હોય અને મા એના અમૃત  જેવા ધાવણની ધારા ધરી..સ્તનપાન કરાવનાર મા ને ધન્યવાદ!! તારી વિશાળતા, તારી ભાવના , માતૃત્વ ને ધન્યવાદ..આવું તો મા  સિવાય કોણ કરી શકે? મા એ મા બીજા વગડાના વા! અખિલ-બ્રહ્માંડમાં એક તું મા ..એક તું…મા..

સપ્ટેમ્બર 7, 2008 - Posted by | ગમતી વાતો

7 ટિપ્પણીઓ »

 1. wow! what’s a great humanity!!that called…”MAA”

  ટિપ્પણી by rekha | સપ્ટેમ્બર 7, 2008

 2. abhinandan!
  Himansgubhai
  aabhar
  Vishwadeepbhai

  ટિપ્પણી by vijaykumar | સપ્ટેમ્બર 9, 2008

 3. ONLY ONE WORD ” MAA ” NO MORE WORD WITH MOTHER

  ટિપ્પણી by Jigarkumar Shah | મે 20, 2010

 4. nice picture but you have to look at open minds

  ટિપ્પણી by narendra shah | નવેમ્બર 21, 2010

 5. nice one & nice thoughts

  ટિપ્પણી by meet | જુલાઇ 31, 2011

 6. આદરણીયશ્રી. વિશ્વદીપ સાહેબ

  સાચે જ આજે મા ની મમતા મહત્વ

  અને આ જગતમાં મા નુ સ્થાન કોઈ

  લઈ શકે એમ નથી.

  ધન્ય છે તમને પણ આટલી સરસ વાત આપ માત્ર

  ચિત્ર દ્વારા મુકીને ગુજરાતી સમાજને એક મોટો સંદશો

  આપે પાઠવ્યો છે.

  કિશોર પટેલ

  સુરત

  ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ. પટેલ | ઓગસ્ટ 19, 2011

 7. એક બાળક-કે હરણ બચ્ચુ..મા વિહોણું  હોય અને મા એના અમૃત  જેવા ધાવણની ધારા ધરી..સ્તનપાન કરાવનાર મા ને ધન્યવાદ!! તારી વિશાળતા, તારી ભાવના , માતૃત્વ ને ધન્યવાદ..આવું તો મા  સિવાય કોણ કરી શકે? મા એ મા બીજા વગડાના વા! અખિલ-બ્રહ્માંડમાં એક તું મા ..એક તું…મા..

  ટિપ્પણી by dharmesh | નવેમ્બર 7, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: