"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તારો -મારો પ્રેમ

હાથમાં હાથ  અને  નજરમાં નજરનું પરોવાવું-
આમ  આરંભાય  છે   આપણાં હૈયાનો આલેખ.

માર્ચની ચાંદની રાત છે . મહેંદીની મધુર સૌરંભ વાતાવરણમાં વ્યાપી છે.

મારી વાંસળી ઉપક્ષિત અવસ્થામાં ભોંય પર પડી છે
અને તારો પુષ્પહાર ગૂંથાયો નથી.

ગીત  સમો સરલ છે આ તારો પ્રેમ.

તારો કેસરિયો ઘૂંઘટ મારી આંખોમાં કેફ ભરે છે.

તેં મારા માટે ગૂંથેલો જૂઈનો હાર હૃદયને સ્તુતિની પેઠે રોમાંચિત કરે છે.

આ એક ક્રીડા છે આપવાની અને અટકી જવાની,
પ્રગટ કરવાની  અને ફરી     કશુંક   છુપાવવાની;

આછું સ્મિત, આછી લજ્જા અને વ્યર્થ પણ સુમધુર આછો તરફડાટ.

ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

વર્તમાનની પેલે પાર કોઈ રહસ્ય  નથી; અશક્ય માટેની કોઈ ખેચતાણ નથી;

આકર્ષણની  પછી  તે   કોઈ    કાળી છાયા નથી;
ઊડા અંધારામાં ક્યાંય હવતિયાં  મારવાના નથી.
ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

ચિર શાંતીમાં વિલીન થઈ જતા શબ્દો છોડી આપણે અવળે  માર્ગે જતાં નથી;

અશક્ય આકાંક્ષાઓ માટે આપણા હાથ વ્યર્થ ઊંચા કરતા નથી.

આપણે  જે   આપીએ    છીયે અને   પામીએ છીએ તે પૂરતું છે.

આપણે આપણા આનંદને એટલી હદે કચડ્યો નથી
જેથી     તેને    નિચોવતાં   પીડાનો  આસવ  ઝમે.
ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

-રવિન્દ્રનાથ ટાગોર
 અનુવાદઃ દક્ષા વ્યાસ

ઓગસ્ટ 21, 2008 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

 1. તારો મારો પ્રેમ…અરે આ તો રાધા અને મીરાના પ્રેમની વાત છે…મઝા આવી ગઇ.

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 24, 2008

 2. હાથમાં હાથ અને નજરમાં નજરનું પરોવાવું-
  આમ આરંભાય છે આપણાં હૈયાનો આલેખ.

  માર્ચની ચાંદની રાત છે . મહેંદીની મધુર સૌરંભ વાતાવરણમાં વ્યાપી છે.

  મારી વાંસળી ઉપક્ષિત અવસ્થામાં ભોંય પર પડી છે
  અને તારો પુષ્પહાર ગૂંથાયો નથી.

  ગીત સમો સરલ છે આ તારો પ્રેમ.

  તારો કેસરિયો ઘૂંઘટ મારી આંખોમાં કેફ ભરે છે.

  તેં મારા માટે ગૂંથેલો જૂઈનો હાર હૃદયને સ્તુતિની પેઠે રોમાંચિત કરે છે.

  આ એક ક્રીડા છે આપવાની અને અટકી જવાની,
  પ્રગટ કરવાની અને ફરી કશુંક છુપાવવાની;

  આછું સ્મિત, આછી લજ્જા અને વ્યર્થ પણ સુમધુર આછો તરફડાટ.

  ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

  વર્તમાનની પેલે પાર કોઈ રહસ્ય નથી; અશક્ય માટેની કોઈ ખેચતાણ નથી;

  આકર્ષણની પછી તે કોઈ કાળી છાયા નથી;
  ઊડા અંધારામાં ક્યાંય હવતિયાં મારવાના નથી.
  ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

  ચિર શાંતીમાં વિલીન થઈ જતા શબ્દો છોડી આપણે અવળે માર્ગે જતાં નથી;

  અશક્ય આકાંક્ષાઓ માટે આપણા હાથ વ્યર્થ ઊંચા કરતા નથી.

  આપણે જે આપીએ છીયે અને પામીએ છીએ તે પૂરતું છે.

  આપણે આપણા આનંદને એટલી હદે કચડ્યો નથી
  જેથી તેને નિચોવતાં પીડાનો આસવ ઝમે.
  ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

  -રવિન્દ્રનાથ ટાગોર
  અનુવાદઃ દક્ષા વ્યાસ

  Rate This

  ઑગસ્ટ 21, 2008 – Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | એક પ્રતિભાવ

  એક પ્રતિભાવ »
  તારો મારો પ્રેમ…અરે આ તો રાધા અને મીરાના પ્રેમની વાત છે…મઝા આવી ગઇ.

  00Rate This

  Comment by Rekha | ઑગસ્ટ 24, 2008

  પ્રતિભાવ લખો
  Click here to cancel reply.
  Name જરુરી

  ઇ-મેલ(required – will not be published)

  Website

  Notify me of follow-up comments via email.

  Notify me of new posts via email.

  « Previous | આગળ »

  ટિપ્પણી by bhavika | એપ્રિલ 21, 2010

Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: