"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જિગર જોષી”પ્રેમ”

પહાડોએ   કદી લૂંટ્યો, કદી   પડ્ઘાએ   લૂંટ્યો   છે,
કદી  ઈચ્છા  ગઈ   લુંટી, કદી  શમણાએ  લૂંટ્યો છે.

અનોખી   ભેટ   આપી  છે તમે   આ  રાહ    ચીંધીને,
દિશાઓએ   કદી લૂંટ્યો,  કદી  નકશાએ  લુંટ્યો  છે.

નથી   અક્બંધ હું  જીવ્યો, સલામત  હોઉં હું  ક્યાથી?
કદી   તૃષા ગઈ  લૂંટી, કદી  ઝરણાએ    લૂંટ્યો   છે.

કરમ   છે  બેઉના   સરખા, દુઆ  બન્નેની  સરખી છે,
કદી  પાયલ  ગઈ  લૂંટી, કદી  પગલાએ   લુંટ્યો  છે.

ફકીરી   હાલ આ કંઈ ‘પ્રેમ’ના  અમથા  નથી  યારો,
કદી  મંઝીલ   ગઈ લૂંટી , કદી  રસ્તાએ    લૂંટ્યો  છે.

Advertisements

જુલાઇ 25, 2008 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

  1. ખુબ સુંદર ગઝલ.

    ટિપ્પણી by સુનીલ શાહ | જુલાઇ 25, 2008

  2. Vishvadeepbhai–Very ordinary-Gazal–I did not see-“Tajgi-Navinya”–

    ટિપ્પણી by harnish Jani | જુલાઇ 25, 2008

  3. Very refreshing gazal! I liked the last line,

    કદી મંઝીલ ગઈ લૂંટી , કદી રસ્તાએ લૂંટ્યો છે.

    It is a profound line that sometimes in life people you trust, depend on, they rob you ! I thought it was a great simily! It is a novel theme the poet has taken and developed it nicely! My congratulations to the poet. The poem has both philosophical view point and some humor as there can be girl friends named Trusha and Zarna.. so it has two meanings ! With best wishes,

    Dinesh O. Shah,Ph.D. Gainesville, FL, USA

    ટિપ્પણી by Dr. Dinesh O. Shah | જુલાઇ 25, 2008

  4. ખૂબસુરત ગઝલ. બધા જ શેર મજાના થયા છે.

    ટિપ્પણી by વિવેક ટેલર | જુલાઇ 26, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s