"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સ્ત્રી-પુરૂષ

*સ્ત્રી માત્ર સ્ત્રી બની રહીને કવિ બને છે.-જોઝ માર્ટી

*સ્ત્રીઓને ચાહવી અને તેમને સમજવી એ બેની વચ્ચે આપણે પસંદગી કરવાની હોય છે.-નિનોન લેન્કલોસ.

*સ્ત્રીની આશાઓ સૂર્યકિરણો વડે ગૂંથાયેલી  હોય છે, એક પડછાયો એનો નાશ કરી નાખે છે.-જોર્જ એલીએટ.

*એક પ્રેમાળ સ્ત્રી જેવું બીજું કોઈ ગુલામ ધરતાલ પર નથી; અને તમામ પ્રેમાળ સ્ત્રીઓમાં એક માતા જેવું ગુલામ અન્ય કોઈ નથી.-હોન્ટી બિચર

*કોઈ સ્ત્રી માટે કોઈ ગુપ્ત વાત રાખવી કઠિન નથી. કઠિન તો છે એ ગુપ્ત રાખવું કે તેને કોઈ ગુપ્ત વાતની ખબર છે.-આસારાની

*પુરૂષ અધમ અને અવગુણોથી ભરપૂર વસ્તુઓને પણ પ્રેમ કરી શકે છે પરંતુ સ્ત્રી જ્યારે પ્રેમ કરતી હોય તો તે અરાધના પણ કરતી  હોય છે અને જ્યારે આ આરાધાનાનો અધાર નાશ પામે છે ત્યારે બધું ગુમાવી બેસે છે.-ઓસ્કાર વાઈલ્ડ

જુલાઇ 14, 2008 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

 1. સ્ત્રીમાં રહેલી સર્જનાત્મકશકિતને કારણે તે ખૂબ સહેલાઈથી પોતાનામાં મમતા અને જવાબદારીનું સંયુકત સર્જન કરી લે છે રસોઇ, ઘરકામ, બાળઉછેર, મહેમાનગતિ વગેરે જેવા ગુણો તેનામાં આંતરિક રીતે જ ખીલતા હોય છે કે જેમાં તે વખત આવ્યે નિષ્ણાંત સાબિત થાય જ છે!
  ત્યારે તસલીમા નસરીનના શબ્દોમાં આદમી …
  જિંદા રહતી હૂં
  આદમી કા ચરિત્ર હી ઐસા હૈ
  બૈઠો તો કહેગા – નહીં બૈઠો મત
  ખડ઼ે હોઓ તો કહેગા,ક્યા બાત હુઈ ચલો ભી
  ઔર ચલો તો કહેગા, છિ: બૈઠો।
  સોને પર ટોકેગા-ચલો, ઉઠો
  ન સોને પર ભી ચૈન નહીં,થોડ઼ા તો સોએગી..
  ઉઠા-બૈઠક કરતે-કરતે બર્બાદ હો રહા વક્ત
  અભી મરને જાતી હૂં તો કહતા હૈ- જિંદા રહો
  પતા નહીં કબ
  જિંદા હોતે દેખ બોલ પડ઼ેગા-છિ: મર જાઓ ..
  બડ઼ા ડર ડર કર
  ચુપકે-ચુપકે જિંદા રહતી હૂં।

  ટિપ્પણી by pragnaju | જુલાઇ 15, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s