"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મા-બાપની ફરજો..

Cross am I sometimes

with my little daughter

fill her eyes with tears

forgive me Lord;

united my various soul

sole watch man of the wide

& single stars.

-john Berryman

*******************************

ઘણા   માણસો    હમેશાં   ઉપદેશ    આપીને
અને    પોતાથી   નાના  હોય   તેમને  ઠપકો
આપીને સામી વ્યક્તિનાં દિલ દુભાવતા   હોય
છે. જાણે  પોતે જ પવિત્ર  રહી  શકે છે  અને
પોતે  કોઈ  ભૂલ  કરતા  નથી  અને  પોતાનાં
પુત્ર-પુત્રી  કંઈ ભૂલ કરી બેસશે  તેમ  માનીને
ટોક    ટોક  કરતા  હોય  છે. તેમ કરીને  આપણે
તદ્દન   કોમળ     હૈયાને  દુભાવીએ     છીએ.
આપણાં બાળકો  આપણા  આત્મા  જેવાં  છે તે
આત્માને પીડવા તે આત્મપીડન જેવું છે. તેને
પીડવાને  બદલે  એ  બધા  સાથે  આત્મસાત
થઈ  જવું  જોઈએ.આકાશના તારા  પ્રકાશીને
પોતપોતાની  ચોકી  કરે   છે તે  રીતે  તમામ
બાળકો  પોતાનું આત્મપરિક્ષણ  કરીને પોતાની
જ   ચોકી  કરે     તેવી  સ્વતંત્રતા  મા -બાપે
બાળકોને  આપવી  જોઈએ.

“પ્રેરણાની પળોમાં”-કાન્તિ ભટ્ટ

જૂન 23, 2008 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

  1. “બાળકો પોતાનું આત્મપરિક્ષણ કરીને પોતાની જ ચોકી કરે તેવી સ્વતંત્રતા મા -બાપે
    બાળકોને આપવી જોઈએ.”વાહ્
    મા-બાપ પ્રત્યે ફરજો પર બધા સલાહ આપે પણ મા-બાપની ફરજો વિષે જાણી આનંદ થયો
    હજુ તેનો વિસ્તાર કરશો

    ટિપ્પણી by pragnaju | જૂન 24, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: