"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમેરીકામાં ભિખારી ની પણ એક અદા હોય છે!!

“જો તમે મને  એક ડોલર  આપો તો ..   તમારા મનમાં જેટલી ગાળો હોય તેટલી આપો..પણ શરત એટલી એક ડૉલર આપો”.. વાહ !પેટમાં  આગ લાગે..તમારી ગાળ પણ ઘણી વ્હાલી લાગે!!

***************************************************************************************************

ભિખારી રહ્યા છતાં પ્રમાણિકતા નથી છોડી. આજ ના આ સત્યવાદી હરિચંદ્ર કહે છે કે જૂઠ શામાટે બોલું?
દારૂની આદત છે..ભૂખ  સહન કરીશ પણ દારૂ વગર રહેવાતું નથી.. માત્ર દારૂ માટે પૈસાની જરૂર છે..

**************************************************************************************************

 

બિચારા  આ ભિખારી સાહેબની બૈરી ને કોઈ  અપહરણ કરી ગયું..!  બૈરીને સમજાવવા કે પછી અપહરણ કરનાર પાસે થી છાડવવા..માત્ર  $૦.૯૮ સેન્ટની જ  જરુરત છે..આપની પાસે હોય તો આ લાટ-સાહેબ ને આપશો?

*************************************************************************************

લ્યો આ ભિખારી-સાહેબ ગરીબ છે   પણ કોઈ અમીર-પૈસાદાર સ્ત્રી મળી જાય..તોજ આ ગરીબી  ભાગી જાય!! કોઈ લક્ષ્મીદેવી દ્વાર ખખડાવે!!તો રંકમાંથી રાજા બની જવાય!

**********************************************************************************************

 

 

 

Advertisements

મે 17, 2008 - Posted by | ગમતી વાતો

5 ટિપ્પણીઓ »

 1. મજા પડી.

  “દારૂ માટે…” નિખાલસતા ગમી!

  ટિપ્પણી by અનિમેષ અંતાણી | મે 18, 2008

 2. What a Way?

  ટિપ્પણી by pravinash1 | મે 19, 2008

 3. aa to fulwaadi par pan tadafadi chalu thai gai !!! 😀 ..

  majaa aavi …

  ટિપ્પણી by કુણાલ | મે 19, 2008

 4. hmm… khub saras

  ટિપ્પણી by gujaratikavita | મે 26, 2008

 5. i have seen this here…..

  ટિપ્પણી by nilam doshi | જૂન 5, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s