"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શું કરું?


મારી કોઈ હસ્તી હશે નહી કાલે!
વિચારનો બોજ લઈ શું કરું?
સતાવે છે રોજ રોજ કેવા વિચારો!
મરણનો બોજ  લઈ શું કરું?

મે 15, 2008 - Posted by | સ્વરચિત રચના

8 ટિપ્પણીઓ »

 1. ‘ મરણનો બોજ લઈને શું કરુ?

  મરણતો જીવન ના નાટકનો છેલ્લો અંક છે.
  પછીતો છે હાશ———‘

  ટિપ્પણી by pravinash1 | મે 16, 2008

 2. આ પંક્તિઓને હજી થોડી આગળ લંબાવો તો કેવું?

  ટિપ્પણી by Harsukh Thanki | મે 16, 2008

 3. nice…..pravinaben, maran pachi j hash ..sha mate ? jivan natakno e last episode sari rite bhajavay mate bakina anko sara bhajavava joie…barabarane ?

  ટિપ્પણી by nilam doshi | મે 16, 2008

 4. સુંદર અભિવ્યક્તિ…

  ટિપ્પણી by વિવેક ટેલર | મે 17, 2008

 5. સરસ વીચાર પણ આ એકજ સફર એવી છે જ્યાં માણસ મંજીલ ને લક્ષમાં રાખીને સફર કરતો નથી સામાન સો સાલ કા પર કલકી ખબર નહી

  ટિપ્પણી by jayeshupadhyaya | મે 17, 2008

 6. પ્રિય વિશ્વદિપભાઇ,

  ખુબ સુન્દર વાત કરી મૃત્યુ વિશે ! મારો લખેલો એક શેર જીવન અને મૃત્યુ વિશે આપને ગમશે !

  “મોતનો મને ડર નથી, જીદંગી ડરાવી જાય છે !
  મોત છે બે ઘડીનો ખેલ, જીદંગી રોજનો સંગ્રામ છે !”

  દિનેશ ઓ. શાહ,પી.એચ.ડી. ગેઇન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.

  ટિપ્પણી by Dr. Dinesh O. Shah | મે 17, 2008

 7. it;s very good ilike a lot

  ટિપ્પણી by sushila | મે 30, 2008

 8. tame ghanu saras lakho chho tamne khabar chhe chhata gamatano gulaala vadhu karavo chho.. keep it up !
  tamaro khajano pan luntavataa raho…

  khuba ja saras…

  મારી કોઈ હસ્તી હશે નહી કાલે!
  વિચારનો બોજ લઈ શું કરું?
  સતાવે છે રોજ રોજ કેવા વિચારો!
  મરણનો બોજ લઈ શું કરું?

  vah! majhaa avi gayi

  ટિપ્પણી by vijayshah | જૂન 6, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s