મા!
બે બાળને મીઠા-મધૂરા સ્તન પાન કરાવતી આ મા પાસે ..શું સંપતી છે? અમૃતપાન કરતાં આ બાળાકોને આથી વિશેષ સંપતીની જરૂર છે ખરી?
**************************************************************************************************************
નવ, નવ મહિના રહ્યો બાળ મા તારી ગોદમાં
કેટલી સુંદર,સુરક્ષિત,,સુંવાળી હતી એ ગોદ મા!
પીડાથી પિડાઈ હશે,આંખ માંથી આંસુ સરક્યા હશે મા!
કેટલો આરામથી! બેફીકર પોઢ્યો હતો એ ગોદમાં!
રડ્યો,ચાંપી છાંતીએ,મીઠા સ્તનો મોંમાં ધર્યા મા !
આંખ ખોલી જરા ડર્યો,રમવા લાગ્યો તને જોઈ મા!
કોને ખબર? કેટલાં દુઃખના દરિયા પીધા હશે તે મા !
ઉજાગર કરી કરી આંખ નબળી તારી બની હશે મા!
ઝંઝાવટો જાપટી,સુંવાળી પથારી પાથરી હશે મા!
મૌન ભાવે ભગીરથ કાર્ય કરી તું ગઈ મા !
આશિષ આપતી રહે “મા “કહી હાથ જોડી નમું મા!
જગત હાથ જોડે,ઈશ્વર હાથ જોડી તને નમે મા!
આશિષ આપતી રહે “મા “કહી હાથ જોડી નમું મા!
જગત હાથ જોડે,ઈશ્વર હાથ જોડી તને નમે મા!
bahu ja sundar…bhaavo
રડ્યો,ચાંપી છાંતીએ,મીઠા સ્તનો મોંમાં ધર્યા મા !
આંખ ખોલી જરા ડર્યો,રમવા લાગ્યો તને જોઈ મા!
ચિત્રને અનુરુપ પંક્તી
બીજાના રડતા બાળકને સહજતાથી સ્તનપાન કરાવતી મા પણ જોઈ છે!
અહીં તો કોઈક એવા બાળરોગ,જેમા માનું દુધ જ કામ લાગે તે માટે દુધની બેંક પણ ચાલે છે !અને મા પોતાનું દુધ દાનમાં આપે!!
kashu pan kehvane avakash nathi
photane shabdoma tame vyakat kari didho chhe
no need .. to comment !!