"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કર્મ પરથી જ..

જે માણસ કોઈ પણ પ્રાપંચિક દુઃખથી  ડરતો નથી, કોઈ વસ્તું ઉપર જેને આસક્તિ નથી , તેને હું બ્રાહ્મણ કહું છું, બીજાએ દીધેલ ગાળો, વધ,બંધ વગેરે  જે સહન કરે છે. ક્ષમા જ જેનું બળ છે, તેને હું બ્રાહ્મણ ગણું છું.

  જન્મથી કોઈ બ્રાહ્મણ થતો નથી કે અબ્રાહ્મણ થતો નથી. કર્મથી જ બ્રાહ્મણ કે અબ્રાહ્મણ થાય છે. ખેડુત કર્મ વડે થાય છે, ચોર કર્મથી થાય છે. સિપાઈ કર્મથી થાય છે અને રાજા પણ કર્મથી જ થાય છે. કર્મથીજ આ જગત ચાલે છે

-ગૌતમ બુદ્ધ   

એપ્રિલ 28, 2008 - Posted by | ગમતી વાતો

2 ટિપ્પણીઓ »

  1. જન્મે બ્રાહ્મણ અને કર્મે વધારે પડતા આ ક્ષત્રીયને(!)આ વાક્ય બહુ જ ગમ્યું.આવા વીચારો આપતા જ રહો. માત્ર કવીતા કરતાં તે વધારે ઉપયોગી નીવડશે.

    ટિપ્પણી by સુરેશ જાની | એપ્રિલ 28, 2008

  2. Which is universal truth.

    ટિપ્પણી by pravinash1 | એપ્રિલ 28, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: