"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વાચન કે વ્યસન ?

ગ્રંથોના શ્રવણ પઠનની સાથે સાથે એનું ચિંતન અને મનન પણા થવું જોઈએ;

અને ચિંતન પછી જે વસ્તું યોગ્ય લાગે તેનું આચરણ થવું જોઈએ.

ભારતનો ઈતિહાસ વાંચીને આપણે એ જાણી લઈ એ કે ગુલામ કેમ બન્યા;

તે પછી પણ સ્વતંત્રતાના ઋક્ષણની  વૃર્તત આપણામાં ન આવે,

તો ઈતિહાસના વાચનથી આપણે શું પ્રાપ્ત કર્યુ?

વાચનથી આપણે માત્ર શુભ ભાવનાઓ જાગ્રત થઈને પછી વિલીન થઈ જતી હોય,

 તો એથી શો લાભ? વાચનથી જો ભાવનાઓની વૃધ્ધી થતી ન હોય અને

તે પ્રમાણે આચરણ ન થતું હોય તો

એ વાચન એક જાતનું વ્યસન જ બની જાય છે.

            ભારતમાં  રામ, કૃષ્ણ, બુધ્ધ, મહાવીરથી ગાંધીજી સુધીના મહાપુરૂષોની

એક પરંપરા ચાલી  આવે છે. એમનો ઉપદેશ ગ્રંથો દ્વારા ઉપલબ્ધછે છતાં

 ભારતમાં સામાન્ય નાગરિકોમાં પ્રમાણિકતાની અણુપ જ છે એનું કારણા એ છે

કે આપણે સદગ્રંથોનો મહિમાં ગાઈએ છીએ, પરંતુ તેવું આચરણ કરતાં નથી.

આપણે સંતોનાં ગુણાગાન કરીએ છીએ,

એમની ભક્તિ કરીએ છીએ, પર્ંતું એમના ગુણો જીવનમાં ઉતારતા નથી
-કેદારનાથ

એપ્રિલ 17, 2008 - Posted by | ગમતી વાતો

4 ટિપ્પણીઓ »

  1. Very very true. We are blind. We as a people do not think on our own. We do not understand the core . We just see the FORM.

    ટિપ્પણી by સુરેશ જાની | એપ્રિલ 17, 2008

  2. વાચન કે વ્યસન બહુ જ સરસ છે….મોટે ભાગે વ્યસન જ હોય છે…મઝા આવી ગઇ.

    ટિપ્પણી by Rekha | એપ્રિલ 17, 2008

  3. That is why it is said
    ” MANBHAR VAACHAN KARTA TOLABHAR AACHARAN SARU”

    ટિપ્પણી by pravina | એપ્રિલ 17, 2008

  4. મઝા આવી
    યાદ આવી-
    ‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’એવું જણાવો છો,
    બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?
    વ્યસન એટલે ખરાબ તેવી માન્યતા
    ત્યારે આવા બે વ્યસન તો જરુરી-
    વિદ્યાભ્યસનમ વ્યસનમ
    યદ્વા
    હરિપાદ સેવનમ વ્યસનમ્

    ટિપ્પણી by pragnaju | એપ્રિલ 18, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: