"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આજની પ્રાર્થના..

382456530_a7b15e0c7d_m1.jpg 

હે પ્રભુ,

હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો મને એ નરકની આગમાં સળગાવી દે;

અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી  હોઉં
તો    એ    સ્વર્ગના  દ્વાર મારે માટે બંધ કરી દે;

પણ હું જો તારી પ્રાપ્તી  માટે જ
તારી ભક્તિ કરતી  હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
વંચીત ન રાખીશ…-રાબીયા
***********************

હે દિવ્ય સ્વામી, એવું કરો કે,
હું આશ્વાસન  મેળવવા નહિ, આપવા ચાહું
મને કોઈ  પ્રેમ આપે એ કરતાં હું બધાંને   સમજવા ચાહું
મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું.

કારણકે….
    આપવામાં જ આપણને મળે છે;
    ક્ષમા  કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીયે
      મૃત્યું પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.

-સંત ફાન્સિસ
 
 

એપ્રિલ 9, 2008 - Posted by | મને ગમતી કવિતા

4 ટિપ્પણીઓ »

 1. Vishwadeepbhai,

  Thank you for putting up all these excellent posts. The 2 mins in the morning that I spend reading your new posts connects me back to my matrubhasha and culture and makes me forget for a while that I live here in the US

  bina

  ટિપ્પણી by Bina | એપ્રિલ 10, 2008

 2. સૂફી સંત રાબીઆને તો પ્રેમ જ ભક્તી.
  જ્યારે પ્રેમ થઈ જાય ત્યારે હું-તું જતું થઈ જાય!
  તેઓ પ્રેમથી પ્રેરીત ગાતા નથી -પ્રારથના કરે છે.
  આ પ્રાર્થના કેટલી સુંદર છે
  ———————————-
  સંત ફાન્સિસની આ પ્રાર્થના પણ બહુ જ સુંદર છે
  Lord, make us instruments
  of your peace.
  Where there is hatred
  let us sow love;
  Where there is injury, pardon;
  Where there is discord, union;
  Where there is doubt, faith;
  Where there is despair, hope;
  Where there is darkness, light;
  Where there is sadness, joy.
  Grant that we may not
  so much seek
  To be consoled as to console;
  To be understood
  as to understand;
  To be loved as to love.
  For it is in giving
  that we receive;
  It is in pardoning
  that we are pardoned;
  And it is in dying that we are
  born to eternal life.

  ટિપ્પણી by pragnaju | એપ્રિલ 10, 2008

 3. Thank you for this beautiful poem ( in an English)by St.Fances

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | એપ્રિલ 12, 2008

 4. બહુ સરસ પ્રાથૅના છે. મને “દિન નાથ દયાળુ નટવર, હાથ મારો મુકશો મા”….એ યાદ આવી ગઇ.

  ટિપ્પણી by Rekha | એપ્રિલ 12, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: