"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રવિન્દ્રનાથનાં મૌક્તિકો

 daily_b.gif

હે નારી, તારી અંગુલીઓના નાજુક સ્પર્શ થકી
મારી વસ્તુસંપત સુચારુતાના મધુર સૂર છોડે છે.

Woman, with the grace of your fingers

you touched my things and  order came out like music

હે   નારી,    જેમ   દરિયાએ  પૃથ્વીને    ઘેરી   છે
તેમ  આંસુના ઉદધિથી તેં વિશ્વહૃદયને વીંટ્યું છે.

Woman, thou has encircled the world’s heart

with the depth of  thy tears as the sea has the earth.

હે નારી, તારા મુકત  હાસ્યમાં
જીવન-છોળનું વાદ્ય    ગુંજે છે.

woman,in your laughter you have

the music of the fountain of life.

‘સંધ્યાની હું વાદળી, હે સુરજરાણા,
તારા મધુર ચુંબનને ઝીલી મારા
હ્ર્દયનું સુવર્ણપાત્ર પસારીને બેઠી છું’

‘My heart is like the golden casket of thy kiss’

said the sunset cloud to the sun

એપ્રિલ 2, 2008 Posted by | ગમતી વાતો | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: