"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુંદર શે’ર- નિનાદ અધ્યારુ( રાજકોટ)

ગણપતિને અર્પણ મોતીડાં, શ્રી ગઝલ,
કુમકુમ, ચોખા, શ્રીફળ,બીડાં શ્રી ગઝલ.

વાતો અચાનક ખાનગી નીકળે તો શું કરો ?
ઘરનાજ લોકો બાતમી નીકળે તો શું કરો ?

કબુતર માફક ફફડતો રહ્યો છું ,
હું મારા જ ઘરમાં રઝળતો રહ્યો છું .

વર્ષાની વાત કરીયે, વાદળની વાત કરીએ,
તું આવજો અહીં તો ,કાજળની વાત કરીએ.

રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિને ચાહવા જેવી હતી.

ધંધો ન ગમતો , ના નોકરી ગમે છે,
કે જ્યારથી,એમોને એક છોકરી ગમે છે.

એકાદ-બે સળગતા કિસ્સા તો જોઈએ,
ઈતિહાસને જરૂરી હિસ્સા તો જોઈએ.

Advertisements

માર્ચ 24, 2008 - Posted by | ગમતી વાતો

3 ટિપ્પણીઓ »

 1. Raat aakhi jagava jevi hati
  ek vyktine chahava jevi hati.
  very nice

  ટિપ્પણી by pravina Kadakia | માર્ચ 24, 2008

 2. એકાદ-બે સળગતા કિસ્સા તો જોઈએ,
  ઈતિહાસને જરૂરી હિસ્સા તો જોઈએ.
  શેર ગમ્યો

  ટિપ્પણી by pragnaju | માર્ચ 25, 2008

 3. સરસ મજાનું સંકલન…

  ટિપ્પણી by વિવેક ટેલર | માર્ચ 31, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s