"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રત્નકણિકા***

caar-10big.jpg 

જેને   કોઈ   ઉપમા આપી   શકાય    એનું નામ  છે “મા”

 જેના પ્રેમને ક્યારેક પાનખર ન પડે એનું નામ છે “મા”

આવી   મા     છે    ત્રણ-પરમાત્મા,     મહાત્મા,      ને મા

 તેં જ્યારે ધરતી પર પહેલા શ્વાસ લીધો  ત્યારે તારા માતા-પિતા તારી પાસે હતા. માતા-પિતા છેલ્લો શ્વાસ લે ત્યારે તું એમની પાસે રહેજે…સાથે રહીશ????

જે દિવસે મા-બાપ તમારી પાસે રડે છે ત્યારે તમારો કરેલો  ધર્મ માતા-પિતાના એ આંસુમાં વહી જાય છે.

‘મા’ લાગણીનું અવિરત વહેતું ઝરણું..”બાપ” વહેતા ઝરણનો કિનારો!
                                                                                                                                                                               

Advertisements

માર્ચ 5, 2008 - Posted by | ગમતી વાતો

2 ટિપ્પણીઓ »

  1. સાચી વાત કહી.

    ટિપ્પણી by shivshiva | માર્ચ 5, 2008

  2. Mother is kiving GOD
    You have no doubts.

    ટિપ્પણી by pravinash1 | માર્ચ 6, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s