"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રત્નકણિકા***

caar-10big.jpg 

જેને   કોઈ   ઉપમા આપી   શકાય    એનું નામ  છે “મા”

 જેના પ્રેમને ક્યારેક પાનખર ન પડે એનું નામ છે “મા”

આવી   મા     છે    ત્રણ-પરમાત્મા,     મહાત્મા,      ને મા

 તેં જ્યારે ધરતી પર પહેલા શ્વાસ લીધો  ત્યારે તારા માતા-પિતા તારી પાસે હતા. માતા-પિતા છેલ્લો શ્વાસ લે ત્યારે તું એમની પાસે રહેજે…સાથે રહીશ????

જે દિવસે મા-બાપ તમારી પાસે રડે છે ત્યારે તમારો કરેલો  ધર્મ માતા-પિતાના એ આંસુમાં વહી જાય છે.

‘મા’ લાગણીનું અવિરત વહેતું ઝરણું..”બાપ” વહેતા ઝરણનો કિનારો!
                                                                                                                                                                               

માર્ચ 5, 2008 Posted by | ગમતી વાતો | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: