"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

-હરીન્દ્ર દવે

growth.jpg 

બેચેન  છે વસંત  ને  લાચાર  પાનખર,
ડાળીનો ફૂલ પરથી  ભરોસો  ઉઠી  ગયો.

બેચાર  જળનાં  બુંદ સમાયાં વરાળ થૈ,
વાતાવરણમાં ભાર  હવાનો વધી ગયો.

આગળ હતી વસંતની માદક હવા છતાં,
હું  પાનખરના  દેશમાં પાછો ફરી ગયો.

આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ,
લ્યો આપણોપ્રરણ તો વિરહમાંરહી ગયો.

ફેબ્રુવારી 26, 2008 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: