"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગઝલ-રમેશ પારેખ

ramesh-images.jpg 

આપણે   આપણો   ધર્મ   સંભાળીએ,
સૂર્યને   ન્યાળીએ   ઘાવ  પંપાળીએ.

ઢાળીએ   રાતનું ઢીમ  ઘરમાં   અને,
જીવને    ઝાટકી   વાસીદું  વાળીએ.

શ્વાસ  કરતબ   કરે, જાય પાછો ફરે,
જોઈ એ  ખેલ તાળી  દઈ   તાળીએ.

વિશ્વમાં   પેસીએ,  ટેસથી  બેસીએ,
ટેસથી  આંખને , ટાંળીએ   ગાળીએ.

મૂછને  તાવ દઈ  આપણી નાવ લઈ,
રાહ  દરિયાવની   દેખીએ   જાળિએ.

ફેબ્રુવારી 25, 2008 - Posted by | ગમતી ગઝલ

2 ટિપ્પણીઓ »

  1. સરસ ગઝલ છે.

    ટિપ્પણી by shivshiva | ફેબ્રુવારી 27, 2008

  2. સુંદર ગઝલ…. ઘણા સમયે ફરી વાંચી…. સારી વસ્તુનું પુનરાવર્તન થતું રહે એ પણ એક મજા છે…

    ટિપ્પણી by વિવેક ટેલર | ફેબ્રુવારી 29, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: