"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક કાવ્ય-હસમુખ ગાંધી

bestow.jpg 

પંખીના લીલા ટહુકાને
ઈન્ડિપેનની ટાંકથી
સળાગતું મૌન બનાવી દીધા પછી
સહરાની
સુકીભઠ્ઠ ધરતી જેવા કાગળ ઉપર
ફૂલોની કવિતાઓ કરે છે
અહિંના કવિઓ.

ફેબ્રુવારી 15, 2008 Posted by | મને ગમતી કવિતા | Leave a comment

   

%d bloggers like this: