"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમે ઈચ્છયું એવું……

girl.jpg 

એક  એવું ઘર  મળે  આ  વિશ્વમાં-
જ્યાં  કશા  કારણવિના પણ જઈ શકું!
એક એવું આંગણું મળે કે જ્યાં મને
કોઈ  પણ કારણ વગર શૈશવ મળે !

એક, બસ એકજ  મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે  અજાણ્યો થઈ શકું!
‘કેમ છો’? એવું ય ના કહેવું પડે-
સાથ  એનો પંથમાં ભવભવમાં મળે!

એક એવી હોય મહેફીલ જ્યાં મને
કોઈ બોલાવે નહી ને જઈ શકુ !
એક ટહુકામાં જ રુંવે રુંવે
પાનખરના આગમનનો રવ મળે!

તોય તે ના  રંજ કંઈ મનમાં રહે –
-અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે !

-માધવ રામાનુજ

ફેબ્રુવારી 12, 2008 - Posted by | ગીત, મને ગમતી કવિતા

4 ટિપ્પણીઓ »

 1. This is one of my favorite poems by Shri Madhav Ramanuj! It is a very original and novel message that the poet has conveyed by this poem. I had the pleasure of meeting him and his wife in Gainesville, Florida a few years ago. I will cherish the memories for years to come. I am delighted that you published this poem and hope that your other readers enjoy it as much as I did!

  With best wishes and thanks,

  Dinesh O. Shah, Visiting Professor of Surface Science and Nanotechnology, Dharmshinh Desai University, Nadiad, Gujarat, India

  ટિપ્પણી by Dr. Dinesh O. Shah | ફેબ્રુવારી 13, 2008

 2. Dear “Vishwadeep” ji.
  Nice nice Gujarati new site you have given it but i cant copy it How can Ido it , sir?
  I liked the section ” Janava Jevu ” mostly all.
  Fantastic.
  Plz let me know by your nice mail how can I collect all your nice writting with your name ( of course ) attached @the end .
  Again You & your siteboth are A wonder & wonderful 4 whch I M thanking you sir.
  Reply me if time permits You

  ટિપ્પણી by ajit champaneri | ફેબ્રુવારી 13, 2008

 3. એક એવી હોય મહેફીલ જ્યાં મને
  કોઈ બોલાવે નહી ને જઈ શકુ !
  એક ટહુકામાં જ રુંવે રુંવે
  પાનખરના આગમનનો રવ મળે!

  ….khubaj saras….lines

  ટિપ્પણી by digisha sheth parekh | ફેબ્રુવારી 14, 2008

 4. મારી ખૂબ ગમતી રચના… ફરી વાઅંચીને આનંદ થયો…

  ટિપ્પણી by વિવેક ટેલર | ફેબ્રુવારી 17, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: