"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

*રાજ લખતરવી

 cid_c5583bde-a6f8-4ba9-a760-8ff4042d0af7.gif

સાવ   નોંખી  ધૂળના  માણસ  અમે,
આશિકોના  કૂળના      માણસ  અમે.

થઈ  ગયા  છઈ ફૂલના  હમણા ભલે,
મૂળ તો છઈ  શૂળના   માણસ  અમે.

થઈ  ગયા  દાનવ સમય  સંજોગથી,
દેવ  જેવા    મૂળના  માણસ   અમે.

બોલવાના   પાળવાના   કૈ     નહીં,
ક્યાં   હતા  રઘુકૂળના  માણસ  અમે.

‘રાજ’ સોનાના હતા  સતયુગ મહીં,
કળિયુગે  તો   ધૂળના   માણસ અમે.

ફેબ્રુવારી 5, 2008 - Posted by | ગમતી ગઝલ

2 ટિપ્પણીઓ »

 1. A nice Gazhal by ‘Raj’.
  Your selection of matter needs to be appreciated.
  Congratulation.
  Let us have more and more.
  Wafa

  ટિપ્પણી by wafa | ફેબ્રુવારી 6, 2008

 2. બોલવાના પાળવાના કૈ નહીં,
  ક્યાં હતા રઘુકૂળના માણસ અમે.

  – સુંદર શેર…

  રઘુકુળ રીતિ સદા ચલી આઈ,

  પ્રાણ જાય અરુ વચન ન જાય…

  ટિપ્પણી by વિવેક ટેલર | ફેબ્રુવારી 7, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: