"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રજાસત્તાક-દિન !ક્યાં કોઈ સત્તા અમારી?

 119b_08-ham-sab-bhartiya-hai-big-copy.jpg

કયાં  કોઈ સત્તા અમારી  ?
માટલા ને ખાટલા વચ્ચે ધજા ફરકાવતા,
અમો તો બાળ-નાના ખુશ થઈ  મજા માણતા.

ગરીબી ક્યાં હટી છે?સ્વપ્નમાં મોજ માણતા,
ધરતી પર પથારી, આભની ચાદર ઓઢતા,
ક્યાં કોઈ  સાંભળે? આંખ આડા કાન સૌ રાખતા.

કોણે ક્યું કે પ્રજાની છે સત્તા અહીં?
“જીસકે હાથમેં લકડી,ઉસીકી હુઈ ભેંસ!”
 ચુપ ચાપ રહી દરીદ્ર-દેવમાં માનતા.

“ભારત મા કી જય!”
આવા નારા  જોર-શોરથી લગાવી
આજની  ભૂખ ભાઈ  અમો ભાગતા..

 

 

 

 

 

જાન્યુઆરી 26, 2008 - Posted by | સ્વરચિત રચના

2 ટિપ્પણીઓ »

  1. sachu chitra gramya bharatnu aaj hoy to svatantrata haji 60 varshe pan pahonchi nathi

    ટિપ્પણી by Vijay Shah | જાન્યુઆરી 28, 2008

  2. સહાનુભૂતિભરી,સાચી,ભાવરચના….

    ટિપ્પણી by Devika Dhruva | જાન્યુઆરી 28, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: