"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કપાયેલી પતંગ!

kite11.jpg 

કાપેલી કોઈની પતંગ,
   અનહદ આનંદની,
ઉછળતી ઉર્મિ-ગંગા મારી.

આધારહીન પેલી કપાયેલી,
પતંગ..કંઈ લટકતી, ભટકતી,
દૂર જઈ કયાં અટકશે?
  

જાન્યુઆરી 15, 2008 Posted by | સ્વરચિત રચના | Leave a comment

   

%d bloggers like this: