"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગઝલ-ધીરુ મોદી

martina_strobelart_015.jpg 

હાથ   તારો   જો બળે   તો    બોલમા,
આગને તું    હાથમાં     લઈ  તોલમા.

વેદનાનાં     મૂળ    સૌ      આકાશમાં,
શોધવા  તું       ચામડીને       છોલમા.

આંખ બે -પણ એક શમણું! એમ  કાં?
ભેદ  જાણી જાય   તો   પણ    બોલમા.

એક   તણખો     પૂરતો      છે  બાળવા,
રોદણાંનાં      રોજ       કાલા     ફોલમા.

નિત્ય    મીરાં      ને    કબીરાં   હાડમા,
ગેરું -રંગી          આસનેથી      ડોલમા.

જાન્યુઆરી 4, 2008 - Posted by | ગમતી ગઝલ

2 ટિપ્પણીઓ »

 1. વેદનાનાં મૂળ સૌ આકાશમાં,
  શોધવા તું ચામડીને છોલમા.

  – સુંદર વાત… જરા ધીમે રહીને સમજાણી…

  ટિપ્પણી by વિવેક ટેલર | જાન્યુઆરી 4, 2008

 2. સુંદર ગઝલ
  દરેક શૅરનું પોતાનું વજન છે,પણ
  એક તિખારો પૂરતો છે બાળવા….
  એ વાત વધુ ગમી.
  http://navesar.wordpress.com

  ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ | જાન્યુઆરી 6, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: