"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુદૂર -પ્રિયવદન નૌતમરાય પાઠક

butterfly-spheres01-1.jpg 

આ  અટકવિમાં  ભટક્યા  કરૂં,  દર્શન તમારા  દૂર છે,
આલમ  નથી ઓઝલ  મહીં, તોયે    નઝારા   દૂર છે.

આ   નાવ   છે   મઝધારને  વાયુ  વિનાના  આ શઢો, 
લંગર   બિચારા   શું    કરે !    નારા-કિનારા   દૂર  છે.

વર્ષા  તણો  આ   કાળ છે, આકાશમાં   મેઘો    નથી,
ઉદ્રગ્રીવ  ઊભો   યક્ષ  આ, ને    યક્ષ-દારા   દૂર   છે. 

પ્રાવૃષ   છે  ને   પૂર્ણિમા, આકાશ તો    ઘનઘોર  છે, 
કુમુદ-હૈયે    ચ્રંદ્ર   છે,     ને       ચ્રંદ્ર-તારા    દૂર  છે.

સાથે રમ્યાં, સાથ    જીવ્યાં આનંદથી   ભરપૂર  પણ- 
આયે    હવેનો    વક્ત છેઃ    સાજન  અમારા  દૂર છે.

-પ્રિયવદન નૌતમરાય પાઠક

Advertisements

ડિસેમ્બર 16, 2007 - Posted by | ગમતી ગઝલ

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s