"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ- રાવલ પરિમલા કે.

251.jpg 

આવે  ભલે   સંકટ   જીવનની   હરપળે,
પ્રેમથી     પંપાળવાના         હોય છે.

ખીલતાં     ખુશબુ    ભરેલા      ફૂલડાં,
કળી    કાજે       સમર્પિત    થાય છે.

આ જગતને ડરનથી મોજા સુનામી તણો,
અંચળો અમરતા તણો પહેરી ફર્યા કરે છે.

રોગ    શત્રુ    પણ   અચાનક  આવશે,
આનંદથી     સ્વીકારવાના      હોય છે.

અળગા   થયા   મૃત્યુ  પછી  સંસારથી,
ન-નામી   નામ      તેને   અપાય છે.

ઉઠે પરપોટા ઘણાં  સંસારના સાગરમહીં,
નિશ્રિત  બધા  તે    ફૂટવાના   હોય છે.

Advertisements

ડિસેમ્બર 7, 2007 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

  1. સરસ રીતે ભાવો વ્યક્ત થયા છે.

    ટિપ્પણી by Shah Pravinchandra K | ડિસેમ્બર 7, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s