"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પત્રસંવેદના

rajedra-shukla.jpg 

– રાજેન્દ્ર શુક્લ

****************************

દૂર સાગરમાં અવશ સરતા, સખી !
પત્રનાં તરણે અમે તરતા,   સખી !

આમ તો ખાલી બધું તારા   વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી !

હર   સવારે    ફૂલ ખીલે     જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી !

જાગતી      રાતે જગત ઊંઘે તદા –
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !

પત્રને      આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં    પાછો  તને ધરતા, સખી !

– રાજેન્દ્ર શુક્લ

Advertisements

ડિસેમ્બર 5, 2007 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

  1. શ્રી રાજેન્દ્ર શુક્લની સુંદર રચના અહીં રજૂ કરી
    એ બદલ ધન્યવાદ….ડૉ.મહેશ રાવલ

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ | ડિસેમ્બર 5, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s