"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આ રીતે મળવાનું નંઈ !

p114.jpg 

જો, આ રીતે મળવાનું નંઈ !
દરિયો તો હોય, તેથી નદીએ કંઈ દોડીને
                   આ રીતે ભળવાનું નંઈ!

જો, આ રીતે મળવાનું નંઈ…
પાંદડી ગણીને તમે અડક્યો, ને
        મારામાં  ઊંડ્ઝૂડ  ઊગ્યું  એક ઝાડ,
ખિસકોલી જેમ હવે ઠેકીને
            એક  એક  રુંવાડે પાડે તું ધાડ;
છીંડુ તો હોય , તેથી ઊભી બજારેથી
                   આ રીતે વળવાનું નંઈ !
જો, આ રીતે મળ્વાનું નંઈ…

એમ કાંઈ એવું કહેવાય નહીં,
      કહેવાનું  હોય કોઈ પૂછો જો તોજ ,
જેમ કે અનેકવાર તારામાં
           ભાંગીને ભુક્કો હું થઈ જાતો રોજ;
જીવતર તો હોય, તેથી ગમ્મે તયાં રોરીને
                  આ  રીતે દળવાનું નંઈ !
જો, આ રીતે  મળવાનું  નંઈ…

-ડૉ. વિનોદ જોશી
 

ડિસેમ્બર 3, 2007 - Posted by | મને ગમતી કવિતા

4 ટિપ્પણીઓ »

 1. સુંદર કવિતા..

  ટિપ્પણી by Niraj | ડિસેમ્બર 3, 2007

 2. ખોટી વાત.આવી ખોટી વાત કરવાની નૈ.
  આ રીતે જ મળવાનું રાખોને મારા ભાઈ;

  સરસ અભિવ્યક્તિ.

  ટિપ્પણી by Shah Pravinchandra K | ડિસેમ્બર 3, 2007

 3. The days when we heard this from his own mouth became alive again. It was a pleasure to hear this poem from his owm mouth in ringing clear sound.
  Thanks.

  ટિપ્પણી by suresh jani | ડિસેમ્બર 3, 2007

 4. Nice poem He is wonderful.

  ટિપ્પણી by pravinash1 | ડિસેમ્બર 3, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s