"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

‘ ઘાયલ’ મળી જાજો!

krshna1.jpg 

પ્રભુએ  મોકલ્યો  સંદેશ   કે ઘાયલ મળી   જાજો;
ગઝલના શબ્દ    અર્થો કાફિયામાં ઓગળી  જજો.

સૂના એ સ્વર્ગ લાગે છે અરે ઘાયલ તમારા વિણ;
ખંખેરી   હાથ     જોડીને       ઘરેથી  નીકળી    જાજો.

તમારા      હાથમાં   કિસ્મત, પૂજક  બેફામ બેઠા છે;
બધા  એ   શબ્દબંદાને    મળી  જાજો     હળી  જાજો.

નહી     તો આવવા  કરતાં જવામાં  દુખ બહુ  થાશે;
ઝડપથી મુઠ્ઠીઓ વાળી ખુલ્લી આંખો  મીંચી જાજો.

તૂટ્યો   ફૂટ્યો   નકામા જામ જેવો થૈ ગયો ‘અમૃત’;
સૌને     લાગે  જહર  જેવો પેલા ઘાયલ છૂટી જાજો.

‘ગાફિલ’ ભાવનગરી

Advertisements

ડિસેમ્બર 1, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. think you….

    ટિપ્પણી by vadhia pankaj | ડિસેમ્બર 3, 2007

  2. sundar

    ટિપ્પણી by naraj | ડિસેમ્બર 3, 2007

  3. Nice.Swarg sunu lage Ghayal vina…

    ટિપ્પણી by sush | ડિસેમ્બર 4, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s