"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક કાવ્ય

ભાઈ !
મારું કામ કરીશ ?
મારે એક સંદેશ પહોચાડવાનો છે.
બુધ્ધ મળે તો કહેજે
કે-
રાઈ માટે ઘેર ઘેર ભટકતી ગૌતમીને
આજે વહેલી સવારે
મળી આવ્યું છે એક નવજાત બાળક
ગામને ઉકરડેઠી.

-રાજેન્દ્રસિંહ રાયજાદા

Advertisements

નવેમ્બર 21, 2007 - Posted by | મને ગમતી કવિતા

1 ટીકા »

  1. ખૂબ જ હૃદયસ્પર્શી કાવ્ય…. અંદરથી હચમચાવી ગયું..

    ટિપ્પણી by વિવેક | નવેમ્બર 30, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s