"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કવિતા-સુરેશ દલાલ

ca4lwl1ecakk2dz4caexs9dbcaulb2t5cayu6quica547hmtcam6bahcca71ecc1ca5mzoy9ca764puica0u5r8ncammqht2caq9oe6hcafdsi91cabqxufrca1z5acxca3vh63hca84hniaca8s9qyv.jpg 

હે ભગવાન !
માણસોને આટલી હદે
શરીરનો ઓશિયાળો ન બનાવ!
આંધળી, અપંગ, બહેરી, બોબડી
અવાક  જિંદગી.

તું ઈશ્વર નથી.

પરપીડીનમાં રાચતો
શયતાન છે.

ઠીંગરાયલા મનના બાળકને
સમજ પણ ન પડે
કે આ જિંદગી એટલે શું?

તું માણસનો મિત્ર નથી,
દુશ્મન છે.
અને છતાં
માણસ તારી પૂજા કરેછે.
તારી ભક્તિ કરેછે.
છતાંય તું  આટલી હદે
અનાસક્ત?
અનાસક્ત રહેવાથી
ઈશ્વર થવાતું હોયતો
મારે ઈશ્વર નથી થવું.

મારે તો આસક્તિમય
માણસ જ રહેવું છે.

અને એક વાર
તને પણ ઓશિયાળો બનાવવો છે.

નવેમ્બર 9, 2007 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

 1. BHAGAWAN KO BADANAM NA KARO AISE KAM NA KARO

  KARMNA FAL KHUDNE BHOGAVAVA J PADE CHHE

  BHAWAN BANAVUN KE NAHIN

  PAHELA INSAN TO BANO

  ટિપ્પણી by REKHASDEDHIA | નવેમ્બર 10, 2007

 2. સૌ મિત્રોને દિપોત્સવી પર્વની મંગળ કામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…

  ટિપ્પણી by વિવેક | નવેમ્બર 10, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s