"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દિવાળી આવી છે..

bhai-duj1.jpg 

દિવાળી આવી છે, ચાલો સૌ,
   અભિમાન , આડંબરને
માટીના માટલામાં મૂકી,
   ગામના ઊકરડે મૂકી દઈએ ..

પ્રેમના પ્યાલામાં  સ્નેહની સાકર ભરી,
  પડોશી પોતાના માની ,
  સ્નેહી-સગા સૌને પીવા આપીએ..

નવી આશા, ઊષાના આગમાન સાથ આવીછે,
ચાલો સૌ નિરાશા છોડી, એનું સ્વાગત  કરીએ.

અણગમાનો જૂનો વેષ ,  દ્વેષ ઉતારી,
ચાલો સૌ “સૌ ને ગમતા”સોહામણા વેશ પહેરીએ.

તારી-મારી વાતોનું  વહેમ વડુ,
    ચાલો સૌ  એને દૂર, દૂર  કોઈ
કૂંડાળામાં પધરાવી દઈએ ..

ઘર આંગણે ‘શુભ’ કંકુનો સાથિયો દોરી,
ચાલો  સૌનું  શુભ-આગમન કરી એ.

દિવાળી આવી  છે,
સાથ નવા વર્ષની શુભ-વધાઈ લાવી છે,
ચાલો સૌ ભેદ-ભાવ ભૂલી,
વિશ્વ-કુટુંબની ભાવના ધરી,
માનવી સૌ એક બનીએ.
 

ઓક્ટોબર 31, 2007 - Posted by | સ્વરચિત રચના

5 ટિપ્પણીઓ »

 1. I m in America-and just looking out side I see Haloween-Have fun !

  ટિપ્પણી by Harnish Jani | ઓક્ટોબર 31, 2007

 2. http://www.tarakash.com/toran/

  our Gujarati Blogs feed aggregator is back with new avatar

  ટિપ્પણી by pankaj bengani | નવેમ્બર 1, 2007

 3. khub saras

  ટિપ્પણી by neetakotecha | નવેમ્બર 2, 2007

 4. it gives us new years inspirations.

  ટિપ્પણી by sushila | નવેમ્બર 2, 2007

 5. ohh — superb site– nice to read all wonderfull gujju blogs–

  ટિપ્પણી by Nehal | નવેમ્બર 6, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s