"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચૂટેલા શેર

4vpk4nn.jpg

કોઈનાં  ભીનાં  પગલાં  થશે , એવો  એક  વર્તારો છે,
સ્મિત  ને આસું    બન્નેમાંથી  જોઈએ  કોને    વારો છે?

ઉર્મિની     એક   ઝૂંપડી      દિલમાં     બળી    ગઈ,
તે      દિવસે  ચારે    કોર   ગજબ   રોશની     હતી.

ના   મારા    ગુના  યાદ   કે   ના  એની  સજા  યાદ,
રહી   ગયો છે    અમસ્તોજ   મને   મારો  ખૂદા   યાદ.

નિર્દયને    ત્યાં      લીધો     છે  વિસામો   અનેકવાર,
ખૂદ      આંસુએ      દીધો  છે     દિલાસો   અનેકવાર.

અમારી     દુર્દશાઓ    પણ     તમારા  રૂપ   જેવી  છે,
હજારો   વાત   કહી   દે છે  ને   સંબોધન   નથી  હોતા.

જગતના   માનવી     માટે   જગતના   સૌ   સીમાડા છે,
કવિ    છું  માટે    મારે     તો  બધા    રસ્તા     ઉઘાડા છે.

-સૈફ પાલનપુરી

Advertisements

ઓક્ટોબર 23, 2007 - Posted by | શાયરી

6 ટિપ્પણીઓ »

  1. સ્મિત અને આંસુમાંથી જોઇએ કોનો વારો છે..
    વરસો પહેલા મારી ડાયરીમાં આ મારી પ્રિય પંક્તિરૂપે સચવાયેલ છે. મજા આવી ફરી એકવાર અહીં વાંચવાની…

    ટિપ્પણી by nilam doshi | ઓક્ટોબર 23, 2007

  2. કવિ છું માટે મારે તો બધા રસ્તા ઊઘાડા છે. બહુ સરસ ગઝલ છે.

    ટિપ્પણી by Rekha | ઓક્ટોબર 23, 2007

  3. ULTIMATE SHELTER

    MUDAEE LAKHA BURA CHAHE TO KYA HOTA HAY

    WOHI HOTA HAI JO MANJURE KHUDA HOTA HAI

    ટિપ્પણી by REKHASDEDHIA | ઓક્ટોબર 24, 2007

  4. really nice one…..!!

    ટિપ્પણી by Pinki | ઓક્ટોબર 24, 2007

  5. ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
    રહી ગયો છે અમસ્તોજ મને મારો ખૂદા યાદ

    khub j saras

    ટિપ્પણી by neetakotecha | ઓક્ટોબર 25, 2007

  6. કવિ છું માટે મારે બધા રસ્તા ઉઘાડા છે
    wonderful

    ટિપ્પણી by pravinash1 | ઓક્ટોબર 25, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s