"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પહેલી રાત – અવલોકન

image007-2.jpg 

લગ્નની પહેલી રાતે

દુલ્હા-દુલ્હનના શણગારેલા બેડ-રૂમમાં બારી બારણાં

જો ઉઘાડા રાખવાનો રિવાજ હોત-

તો સત્યાગ્રહને  બહાને

નવપરિણીતાના  ઘર પાસેથી

નીતિમત્તાના રક્ષકોના કાફલાઓ

સવાર સુધી  ખસવાનું નામ લેત ખરા?

********************************

ગઈ કાલે  મેં એક ભૂખથી મરી ગયેલા માનવીને જોયો હતો

એના ચહેરા પર કેટલી બધી રોનક હતી-!

કહેવાય છે કે મરતા પહેલા

જગની સૌથી સ્વાદિષ્ટ વાનગીઓનું

આપણા  વિવેચકોની જેમ,

એણે એક તટસ્થ  અવલોકન કર્યુ  હતુઁ.

-સૈફ પાલનપુરી

ઓક્ટોબર 11, 2007 - Posted by | મને ગમતી કવિતા

1 ટીકા »

  1. વિવેચકો એટલે વિદુષકો..

    ટિપ્પણી by કાર્તિક મિસ્ત્રી | ઓક્ટોબર 12, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s