"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

***વહી ગયો

 love07.jpg

અચેત   શબ્દ   કેટલાય   અર્થ   ઓળવી  ગયો,
સમીર   એકસામટાં   અનેક     ફૂલ  પી   ગયો.

જવાબ  શોધવાની આ  નવી   રમત  મળી મને,
સવાલથી  સવાલ   કાપતાં  જ   ઓગળી  ગયો.

ફરી  નવો  સમય   અને  નવી  હવા  વહી  રહી,
ફરી  ચતૂર   કાગને   શિયાળ   ભોળવી     ગયો.

ન  ચેતના  રહી  કે  જાડ્ય  પણ રહ્યું   નહીં  હવે,
પ્રકાશ  બસ પ્રકાશ    ભભકતો   બધે  રહી  ગયો.

અસર  ઉપર  બધો   મદાર છે  અહીં ‘જયંતજી’,
પહાડ   ઓગળી  સ્વયં   સમુદ્રમાં     વહી  ગયો.

-જયંત ‘સંગીત;

Advertisements

ઓક્ટોબર 10, 2007 - Posted by | ગમતી ગઝલ

2 ટિપ્પણીઓ »

 1. અસર ઉપર બધો મદાર છે અહીં ‘જયંતજી’,
  પહાડ ઓગળી સ્વયં સમુદ્રમાં વહી ગયો.

  aa sher khaas gamyo ..

  ટિપ્પણી by કુણાલ | ઓક્ટોબર 10, 2007

 2. જવાબ શોધવાની આ નવી રમત મળી મને,
  સવાલથી સવાલ કાપતાં જ ઓગળી ગયો.

  – વાસ્તવિક્તા… જવાબ ટાળવાની આજની રીત…

  ટિપ્પણી by વિવેક | ઓક્ટોબર 13, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s