"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ખાબોચિયે તરી જો!

g656.jpg 

ઈચ્છાને   રોકવાનું  સાહસ  જરી  કરી  જો,
દરિયે  ભલે તર્યો  તું, ખાબોચિયે  તરી જો!

ખૂશ્બૂ    તો વાયરામાં  કેવી  ભળી  રહી છે!
તું  ખુદથી જ  ભઈલા, ચપટી તો  હળી જો.

ડાળી  ઉપરથી   ફૂલો  ટપ ટપ ખરી  શકે છે,
તારા   મહેલમાં થી  કાયમ તું    નીકળી  જો!

જો  ઓતપ્રોત  થાવું  નિજમાં  તને  ગમે તો,
જળમાં   તરંગ   થઈને    ચોમેર  વિસ્તી જો!

મોડી-વહેલી   કોમળ  જળમાં  દ્વવે  શિલાઓ,
ખોટુંય   એકદા  તું    ખુદમાં  જ ઓગળી જો!

-મણિલાલ ન. પટેલ ‘જગત મિત્ર’

Advertisements

ઓક્ટોબર 9, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. સરસ રચના-
    નિકળે કે નીકળે?
    છેલ્લા શેરમાં ‘ખાટું’ માં ટાઈપની ભુલ લાગે છે. ‘ખોટું’ સાચું હશે? !!
    છીદ્રાન્વેશીતા માટે ક્ષમાયાચના.

    ટિપ્પણી by સુરેશ | ઓક્ટોબર 9, 2007

  2. ખોટું પણ જો ખુદમાં ઓગળી જવાય
    તો
    આ સંસાર સાગર તરી ગયા માનજો

    ટિપ્પણી by pravinash1 | ઓક્ટોબર 9, 2007

  3. sunara rachana……….

    ટિપ્પણી by naraj | ઓક્ટોબર 10, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s