"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઉઘાડી રાખજો બારી

 image2gj7.jpg

દુઃખી   કે  દર્દી   કે  કોઈ   ભૂલેલા  માર્ગવાળાને,
વિસામો  આપવા  ઘરની  ઉઘાડી   રાખજો બારી.

ગરીબની  દાદ સાંભળવા,અવરનાં દુઃખને દળવા,
તમારાં     કર્ણનેત્રોની  ઉઘાડી   રાખજો    બારી.

પ્રણયનો    વાયરો  વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા   શુધ્ધ   હ્ર્દયોની   ઉઘાડી રાખજો  બારી.

થયેલા   દ્ર્ષ્ટ  કર્મોના     છૂટા    જંજીરથી  થાવા,
જરા   સત્કર્મની  નાની ,  ઉઘાડી  રાખજો  બારી.

-પ્રભાશંકર પટ્ટણી..(૧૫-૦૪-૧૮૬૨-૧૬-૦૨-૧૯૩૮) ભાવનાગરના રાજકુમાર ભાવસિંહજીના  શિક્ષક, સલાકાર અને ભાવનગર રાજ્યના દીવાન્. સરનો ખિતાબ મળેલો. ગાંધીજીના પરમ મિત્ર. ૧૯૭૦માં એમના ‘મિત્ર’ કાવ્યસંગ્રહનું મરણોત્તર પ્રકાશન.

ઓક્ટોબર 8, 2007 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

 1. kAAS, INSAAN ITANA SAMAZ JAYE VERY NICE

  TUZAMEIN RAM MUZAMEIN RAM

  SAB MEIN RAM SAMAYA HAY

  KAR LO JAGAT MIEN PYAR SABHI SE

  JAGAMEIN KOI NAHIN PARAYA HAY

  ટિપ્પણી by REKHASDEDHIA | ઓક્ટોબર 12, 2007

 2. સુંદર રચના…

  ટિપ્પણી by વિવેક | ઓક્ટોબર 13, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: