"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચુટેલા સુંદર શે’ર

 020324014322fl_reddishegret12.jpg

શ્વાસ  ઉછીના  તમે  આપો-ઘડીભર પહેરવા છે,
માગવા  આવી ચડ્યું’તું  કોણ એ મારી  દુકાને?
              *
પોળે   ઊભેલા   છોકરા  સીટી  વગાડે  રાતભર,
માથા   ફરેલી   ન્યાતને   રોકો  નહી ટોકો નહીં.
                                *
દ્વારકાના નાથ   તે  મહેલો  તજી દીધા  નકામા,
યાદ ત્યારે  કોણ   કરશે , શ્યામ તારી દ્વારકાને?
                                *
શાપિત  થયેલી  એ નદી ગંગા  બનેલી  નીકળે,
ને   કાળના  પેટાળમાં  સીતા   રહેલી    નીકળે.
                                 *
પ્રેમ કાગળ  જેમ  વાંચી છે તને  વરસો સુધી તો,
સાફ  ચ્હેરા પર બધુંયે  તરવરે છે , છળ કરે  છે?
                                *
બે   હાથમાં  મૂકી  ગયાં  છે  એ હથેળી  જયારથી,
જણે  લખેલો  એમનો  કાગળ  હશે  કે છળ હશે?..

-કવિ દિનેશ દેસાઈ(‘પ્રેમ ઝરૂખો”-૨૦૦૬)

ઓક્ટોબર 1, 2007 - Posted by | ગમતી ગઝલ

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s