"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કાયમ હોય છે

કોઈ  દેખાતું  નથી   પણ     સાથ  કાયમ  હોય છે;
ચિતપરિચિત  નિત નવી શ્વાસોમાં  સોડમ હોય છે.

બ્હાર- અંદર     એકસરખી  એ   જ   મોસમ હોયછે,
રેશમી    લાગે   હવા    ઝરમરતું   રેશ્મ       હોય છે.

શબ્દમાં     જો    મૂકવા   એ   જાવ , સૌ ગાંડા ગણે,
ખૂબ   ઊંડે   ઊંડે     જે,     એક વાત  મોઘમ  હોયછે.

લાખ   આ      બોજાઓ  વચ્ચે   એક  કુણી  લાગણી,
જિંદગી  તેથી       જ   હળવીફૂલ      -ફોરમ   હોયછે.

બ્હાર- અંદરનો       ખૂણોખૂણો     ધબકતો – મ્હેકતો,
ઓ   પ્રતીક્ષા!     હાજરી    કોની  આ હરદમ  હોયછે?

કઈ   રીતે     એને   ખસેડું?   સ્પર્શ  ત્યાં છે, યાદ ત્યાં,
મામૂમી     ઘરવખરી  ‘મિસ્કીન’  આમ ઉત્તમ  હોય છે.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સપ્ટેમ્બર 25, 2007 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

 1. saras gazal!

  ટિપ્પણી by hemantpunekar | સપ્ટેમ્બર 25, 2007

 2. મામૂલી ઘરવખરી જ ઉત્તમ હોય છે.

  ટિપ્પણી by pravinash1 | સપ્ટેમ્બર 25, 2007

 3. I loved the Gazal-very simple and very deep–
  What is the meaning of “Miskin”?

  ટિપ્પણી by Harnish Jani | સપ્ટેમ્બર 25, 2007

 4. EESHWAR

  JO SANATAN SATYA HAI SASHWAT HAI

  USAKI YAAD DILMEIN BASA LEIN

  TAN KE TAMBOORE MEIN SANSO KE TAR BOLE JAY RADHE SYAM SYAM
  JAY RADHE SYAM

  ek ser yaad aagaya

  TUM AATI HO AUR CHALI JATI HO

  TUM SE TO TUMHARI YAAD ACHHI

  JO AATI HAI

  PER JAATI NAHIN

  ટિપ્પણી by REKHASDEDHIA | સપ્ટેમ્બર 26, 2007

 5. ‘Miskin’ always writes good gazal.

  ટિપ્પણી by shivshiva | સપ્ટેમ્બર 26, 2007

 6. મિસ્કીન એટલે ભિખારી, નિર્ધન…

  ટિપ્પણી by વિવેક | સપ્ટેમ્બર 27, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s