"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-સુરેન ઠાકર-‘મેહુલ’

memories333.jpg 

સંમદર    શોષવાનો    છે     કટુતા પી   જવાની   છે,
હવે   રાહતને   નામે   ક્યાં  કઝાને     જીતવાની   છે.

ભરોસાને    ડુબાડે    છે  ને     ઈશ્વર   નામ  છે   તારું,
હવે    લાગે     છે  તારું   નામ   લેવામાં  ય હાનિ  છે.

પડળ    દ્રષ્ટીને  આવરશે   ચણાશે      આંધળી   ભીંતો
છતાં  આ    ચાહ   મુજને  યોગ્ય    રસ્તે   દોરવાની છે.

આ મારી  અંધ  તન્હાઈ  તને  ના   સ્હેજ  પણ    સ્પર્શી
દશાની   દાઝ    તુજને   ક્યાં   હવે  તો સ્પર્શવાની  છે.

પ્રલોભન   છે    મંઝીલ  છે    ને    પાછી   કાકલુદી  છે,
ઉઠાવો  દોર   આવી  ક્ષણ   ફરી   ક્યાં    આવવાની  છે.

હ્ર્દયના  ગમને   હોઠો  પર   મે   હસતો  કર્યો   ‘મેહુલ’
છતાં   ભૂલી  ગયા     કે આંખને   બંને    લૂછવાની  છે.

સપ્ટેમ્બર 10, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. આ મારી અંધ તન્હાઈ તને ના સહેજ પણ સ્પર્શી
  દશાની દાઝ તુજને ક્યાં હવે તો સ્પર્શવાની છે

  ટિપ્પણી by pravinash1 | સપ્ટેમ્બર 10, 2007

 2. Surenbhai has described in the last two lines,the lives of many poets from Kalapi onward ! The sensitivity of his poem and his voice from hearing him at Meghani 100 year celebration in New Jersey and his poetry recital in Tata Performing Arts Center in Mumbai many years ago, I found them equally sensitive of a poet’s heart! I enjoyed immesely the poem. With best wishes for many years of productive literary career!

  Dinesh O. Shah, Ph.D. Gainesville, FL, USA

  ટિપ્પણી by Dr. Dinesh O. Shah | સપ્ટેમ્બર 10, 2007

 3. ભરોસાને ડુબાડે છે ને ઈશ્વર નામ છે તારું,
  હવે લાગે છે તારું નામ લેવામાં ય હાનિ છે.

  Wow, just imagine Mahul’s faith!! Chootdaar.

  ટિપ્પણી by Prashant | સપ્ટેમ્બર 19, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: