"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-શ્યામ સાધુ

 image002.gif

કયાંક   ઝરણાની  ઉદાસી  પથ્થરો  વચ્ચે  પડી  છે,
ક્યાંક      તારી       યાદની       મોસમ     રડી    છે!

દોસ્ત,     મૃગજળની     કથા     વચ્ચે    તમે      છો,
આ જુઓ અહિંયાં  તરસ, ત્યાં  વાદળી ઊંચે ચ્ડી છે.

પંખીઓના  ગીત  જેવી    એક  ઈચ્છા  ટળવળે  છે,
ઓ    હ્ર્દય!    બોલો   કે      આ     કેવી      ઘડી  છે.

આવ    માર    આ     રેશમી     દિવસોના  કારણ,
જિંદગી   જેને   કહે   છે   એ    અહીં  ઠેબે  ચડી છે.

ઓ નગરજના! હું અજાણ્યા   દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી      નામે      હવેલી     ક્યાં           ખડી    છે?

સપ્ટેમ્બર 7, 2007 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. શબ્દોના ઉચિત ઉપયોગથી સુંદર ભાવ પ્રગટી શકે છે.

  …… … હરીશ દવે અમદાવાદ

  ટિપ્પણી by હરીશ દવે | સપ્ટેમ્બર 7, 2007

 2. લાગણીની માગણી કરતાં આજે દીઠાં
  મનભાવતા બોલ લાગ્યા કાનને મીઠાં

  ટિપ્પણી by pravinash1 | સપ્ટેમ્બર 7, 2007

 3. કયાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
  ક્યાંક તારી યાદની મોસમ રડી છે!

  sundar shabdo..

  ટિપ્પણી by કુણાલ | સપ્ટેમ્બર 7, 2007

 4. ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
  ક્યાંક તારી યાદની મોસમ રડી છે!

  દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
  આ જુઓ અહિંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચ્ડી છે.

  પંખીઓના ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
  ઓ હ્ર્દય! બોલો કે આ કેવી ઘડી છે.
  ekdam sundar rite bhavo pragat thaya chhe..!

  ટિપ્પણી by chetu | સપ્ટેમ્બર 8, 2007

 5. VERY GOOD

  REMEMBER SOMETHING

  CHAH KO EK AAH KA HAQUE HAI
  AANKH KO EK NIGAHKA HAQUE HAI
  HAR JIGAR MEIN DIL HAI
  HAR EKKO CHAHAT KA HAQUE HAI

  ટિપ્પણી by REKHASDEDHIA | સપ્ટેમ્બર 15, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: