"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-મનહર મોદી

sam_-_guardian_castle.jpg 

 શબ્દને   ઝોકું    ચડે    તો   ચાલશે ?
ઊંઘને   ઓછું    પડે    તો   ચાલશે ?

એમણે      ફેંકી     દીધેલ      વેદના
માર્ગમાં     ઠેબે   ચડે   તો   ચાલશે ?

દર્દનો   કિસ્સો  ખતમ   કરવો    રહ્યો
આંખને   આંસું   નડે   તો   ચાલશે ?

આપણે   વસ્તુ  અને  તે  પણ  ખરાબ
આ  રૂપક   કોઈ   ઘડે  તો    ચાકશે ?

લોક   વચ્ચે   સ્હેજ   પણ   બોલે  નહીં
એ  ખૂણામાં   જઈ   રડે   તો  ચાલશે ?

-મનહર મોદી

Advertisements

ઓગસ્ટ 16, 2007 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

  1. આય…હાઆ….ય…ખુબ તિક્ષ્ણ…વાગી ગઇ…

    ટિપ્પણી by Devika Dhruva | ઓગસ્ટ 16, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s