"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગાંધીડો મારો -દુલા ભાયા કાગ

obk2cagzku4rcatiize4catxiufhcalnt3jqca6wc44lcao32x24casm7qshcaci5wq4caez6yqqcaug1khhca56bbggcaurhtywcalgmidycauasrqtcawjp2i8cad68qwncapbg0l7cap0xanccad30fm5.jpg 

સો  સો  વાતુંનો   જાણનારો
     મોભીડો  મારો  ઝાઝી વાતુંનો ઝિલનારો.

ડગલે ડગલે હાલ્યા કરે છે ઊંચાણમાં ન  ઊભનારોઃ
       એ…ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
   (ઈ   તો) ઢાળમાં  નવ ધ્રોડનારો…

નાનાં  બાળક  જેવો  હૈયે  લેરીલો, એરૂમાં  આથડનારો;
  ઈ….કૂણો  માખણ  જેવો સાદો ને સાયલો,
                કાળને નોતરનારો….

કાળ  જેવાને  મહાકાળ  લાગે છે, આભને બાથ ભીડનારો;
         સૂરજ  આંટા  ફરે  એવડો  ડુંગરો,
            (ઈ)  ડુંગરાને ડોલાવનારો.

ઓળખજે    બેનડી  એ    જ  એંધાણીએ,
     એ  મારા  ખોળાનો  ખૂંદનારો;
મારો  મોહનજી  એ ઝાઝેરું  જીવો  મારા
      ઘડપણનો  પાળનારો.

Advertisements

ઓગસ્ટ 13, 2007 - Posted by | ગમતી વાતો

4 ટિપ્પણીઓ »

  1. ગાંધીડો મારો….ગામટી ભાષામાં સરસ વાત કરી છે….આમેય દુલા ભાયા કાગની રચનાઓ સરસ જ હોય છે.

    ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 13, 2007

  2. kavi kaag ni rachnao ma ek anokhu tatv rahelu chhe ..temni darek rachano ma kaik alag j darshan thay..!

    ટિપ્પણી by chetu | ઓગસ્ટ 13, 2007

  3. સુંદર રચના

    ટિપ્પણી by વિવેક | ઓગસ્ટ 14, 2007

  4. એ મારા ખોળાનો ખૂંદનારો….

    mari sorath to Ratan ni khan…..

    ટિપ્પણી by Maharshi | ઓગસ્ટ 14, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s