"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચાલ્યો છું

 1401.jpg

બધે  છે રક્તના  ડાઘા  જુવો  ચોમેર  ચાલ્યો  છું;
સડક પર  કેટલીયે   વાર    ઘૂંટણભેર  ચાલ્યો  છું.

કશું   છૂંપું   રહે  ના   એમ  જગજાહેર  ચાલ્યો  છું,
સ્મરણનગરી  કદી  દઈ   એકદમ ખંડેર  ચાલ્યો  છું.

તમારી  જેમ   હું  પણ  એ જ ઉત્તર શોધવા મથતો, 
હું  મારી  જાત  સાથે   કેમ   રાખી  વેર ચાલ્યો  છું. 

ક્યાં   સંબંધથી   પાછો   મને  બોલાવશો    મિત્રો?
હરખ   સાથે  ગળા  નીચે ઉતારી    ઝેર  ચાલ્યો  છું.

અજાણ્યા    જેમ    વર્તે    છે અહીં કોઈ સૌ જાણીતા,
મને  પાક્કી  ખબર  છે આજ   મારે   ઘેર ચાલ્યો  છું.

 -અશોક ચાવડા ‘બેદિલ’
 

Advertisements

ઓગસ્ટ 1, 2007 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. ‘સ્મરણનગરી કદી દઈ એકદમ ખંડેર ચાલ્યો છું’
  Don’t you feel the meaning is lacking or unclear?
  Otherwise it is an excellent piece.
  If a poet recites loudly to himself his own poem several times,he would surely reset his poem more rhythmically.e.g.the following line:
  અજાણ્યા જેમ વર્તે છે અહીં કોઈ સૌ જાણીતા.
  It would rhythmically be better reset to read as:
  અજાણ્યા જેમ વર્તે છે અહીં સૌ કોઈ જાણીતા.
  Otherwise it is an excellent piece.
  No offence meant,please.
  With great respect to the poet:

  Shah Pravinchandra Kasturchand.

  ટિપ્પણી by pravinchandra | ઓગસ્ટ 1, 2007

 2. Dear Bedil,

  You have expressed great thoughts in your poem. However, as mentioned by Pravinchandra Shah very constructively, that rhythm is missing at a few places. The 4th line could be,

  Mahelo ghana chhodi taraf khander chalyo chhu !

  I love your last four lines very much.

  ક્યાં સંબંધથી પાછો મને બોલાવશો મિત્રો?
  હરખ સાથે ગળા નીચે ઉતારી ઝેર ચાલ્યો છું.

  અજાણ્યા જેમ વર્તે છે અહીં કોઈ સૌ જાણીતા,
  મને પાક્કી ખબર છે આજ મારે ઘેર ચાલ્યો છું.

  Recently, I wrote a poem, Sathi Vinanu JivanI The last two lines of this poem are as follows. They expressed the same sentiments just in different words,

  dinesh, raste koi male ajanyu, toy janitu laage re
  Jivan bhar na sou janita kem ajanya laage re !!

  Mr. Bedil, I wish you all the best in writing such wonderful poems!

  Dinesh O. Shah

  ટિપ્પણી by Dr. Dinesh O. Shah | ઓગસ્ટ 1, 2007

 3. સરસ ગઝલ છે…

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 1, 2007

 4. સ્મરણનગરી કદી દઈ એકદમ ખંડેર ચાલ્યો છું.
  ‘કદી’ના સ્થાને ‘કરી’ મુકીએ તો અર્થ સારો બેસે છે.

  ટિપ્પણી by સુરેશ જાની | ઓગસ્ટ 2, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s