"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આંબે બેઠો મોર -દિલીપ ઝવેરી

showletter-5.jpg 

આંબે બેઠો મોર
      પ્રિયાની   આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા.
કોયલ કેરો શોર
     નેણમાં   નેણ    પરોવી,   ચૂપ હસી લેવાના દિવસો આવ્યા.
ભરબપોરે બોલી રહેતો કાગ
                  કોઈની  વાટ  જોઈ   રહેવાના   દિવસો  આવ્યા.
કેસૂડાની  ડાળ ડાળ  પે આગ
જેમની પ્રિયા રહી પરદેશ એમના નિઃશ્વાસોથી ઊના દિવસો આવ્યા.
             મારે સો સો ગીત ગાઈ લેવાના દિવસો આવ્યા.

-દિલીપ ઝવેરી(૦૩-૦૪-૧૯૪૩)ઉપનામ ‘તુષાર’. જન્મસ્થળ મુંબઈ
વ્યસાયે ડૉકટર ‘પાંડુકાવ્યો અને ઈતર’ એમનો કાવ્યસંગ્રહ.
પૌરાણિક પાત્રને આધુનિક સંદર્ભ આપી શકે છે.લયમુદ્રાનો કવિ.
   

જુલાઇ 28, 2007 - Posted by | મને ગમતી કવિતા

4 ટિપ્પણીઓ »

 1. nice pictures with nice words. નેણમાં નેણ પરોવી…ચુપ હસી લેવાના દિવસો આવ્યા. સરસ

  ટિપ્પણી by nilam doshi | જુલાઇ 29, 2007

 2. આંબે બેઠો મોર…મે તો ટોડલે બેઠો મોર સાંભળયો છે….સરસ છે…મઝા આવી ગઇ…

  ટિપ્પણી by Rekha | જુલાઇ 30, 2007

 3. Beautiful, heartwarming and emotional poem indeed. I AM PROUD TO BE YOUR FRIEND.

  Jay Hind

  Dinesh

  ટિપ્પણી by Dinesh shah | ઓગસ્ટ 15, 2007

 4. DILIBHAI…..NICE GUJARATI KAVYO….I AM TOUCHED BY YOUR DEEP LOVE FOR GUJARATI BHASHA…I STUDIED 5 STD GUJARATI BUT I SHARE THE SIMILAR VIEWS TOO & I AM ALSO DOCTOR..ALL THE BEST TO YOU>>>DR. CHANDRAVADAN MISTRY LANCASTER CA
  VANDAN KARU CHHU PAN KONE ?
  DILIPNE KE TUSHARNE ?
  DILIP KEHTA EK DOCTORNE
  TUSHAR KEHTA EK KAVINE

  ટિપ્પણી by DR. CHANDRAVADAN MISTRY | ઓક્ટોબર 26, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s