"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આજના સુવિચારો **

463700291.jpg

  * નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજું  કોઈ નથી

  *તટસ્થ  નિર્ણયશક્તિની  સહુથી  સાચી કસોટી એ છે કે આપણાં  પ્રશંસકો  પણ
    આપણને  અળખામણા લાગી શકે અને આપણી પ્રત્યે અણગમો ધરાવનારની
    પ્રશંસા પણ  આપણે કરી શકીએ.

 *બીજા કોઈને  ખોટો  પુરવાર  કરવાની જરૂર અનુભવ્યા વિના જ આપણે  આપણી
   સચ્ચાઈ વિશે સંતોષ લઈ શકીએ-ત્યારે આપણા પીઢપણાનો આરંભ થયો ગણાય.

 * તેજસ્વી માનવીને દુઃખ પોતાની શક્તિ મર્યાદાનું હોય છે; પોતાનમાં જે શક્તિ છે તેની
     લોકોને કદર નથી એ વાતનો રંજ નથી હોતો.
-વિચાર-માળનાં મોતી (સૌજન્યથી)

જુલાઇ 22, 2007 - Posted by | ગમતી વાતો

14 ટિપ્પણીઓ »

 1. સુવિચાર વાંચવાની મઝા પડી ગઇ….

  ટિપ્પણી by Rekha | જુલાઇ 23, 2007

 2. BAHU GAMYU

  SASHWAT SATYA

  ટિપ્પણી by REKHASDEDHIA | જુલાઇ 24, 2007

 3. very very meening full

  ટિપ્પણી by kishor | મે 24, 2009

 4. આપણી પ્રત્યે અણગમો ધરાવનારની
  પ્રશંસા પણ આપણે કરી શકીએ.
  Really good, I can feel it at heart

  ટિપ્પણી by Geeta | જૂન 27, 2009

 5. સુવિચાર વાંચવાની ઘણી જ મઝા આવે છે .
  દિલીપ ચેવલી

  ટિપ્પણી by DILIP CHEVLI | જુલાઇ 11, 2009

 6. This goodthought is very fine.
  i am daily reading this thought.

  ટિપ્પણી by pankaj n pambhar | ઓગસ્ટ 25, 2009

 7. suvichar bahuj sars che. jivan ma acharan vagar badhu nakamu che… vicahr ane acharan ma ketlo farak che ? mane bahuj gamyu… I LOVE SAT VICHAR

  ટિપ્પણી by Hitesh Mehta | ઓગસ્ટ 28, 2009

 8. nice suvichar

  ટિપ્પણી by anju | ઓક્ટોબર 19, 2009

 9. very good i like to red it

  ટિપ્પણી by Girish | ઓક્ટોબર 21, 2009

 10. khub saras suvicharo che!!!!!!!!!!!!!

  ટિપ્પણી by devanshi | ઓક્ટોબર 29, 2009

 11. good……………………

  ટિપ્પણી by harish | નવેમ્બર 12, 2009

 12. your website is very good

  ટિપ્પણી by sonal joshi | ડિસેમ્બર 29, 2009

 13. NICE REALLY TOO GUD NAVA SUVICHAR AAPTA RAHO AEVI AASHA

  ટિપ્પણી by heena | જાન્યુઆરી 1, 2010

 14. hello

  ટિપ્પણી by bhalanikirit | ઓગસ્ટ 17, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s