"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તો શું થાશે ?

borabora6.jpg 

ખુશી  આવે જો જીવનમાં , હે મારા ગમ ! તો શું થાશે ?
છતાં   તારી   રહેશે    હાજરી    મોઘમ , તો શું થાશે ?

ભલે  ને    એક    વેળા   નાશ  થાયે  , આખી સૃષ્ટિનો,
ફરીથી  આ   જગતમાં   આવશે   આદમ, તો શું થાશે ?

અમારા    બેઉ   વચ્ચે  આભ      ધરતી   જેટલું  અંતર,
ને  ક્ષિતિજે  થશે  જો   બેઉનો   સંગમ ,  તો શું થાશે ?

છું   દુઃખમાં  તોય  મારે  જગને  તો સુખ  આપવું  પડશે ,
ફૂલો   જો   પાનખરમાં  દે  નહીં    ફોરમ, તો શું થાશે ?

રહ્યો  ‘ બેચેન’   કિન્તું  ના   નમ્યો  કોઈને  જીવનભર,
રહે   એ   જોઈ  મારું   મોત  જો   અણનમ,તો શું થાશે ?

-‘બેચેન’

જુલાઇ 16, 2007 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. ભલે ને એક વેળા નાશ થાયે , આખી સૃષ્ટિનો,
  ફરીથી આ જગતમાં આવશે આદમ, તો શું થાશે ?

  exellent…..thanx

  ટિપ્પણી by naraj | જુલાઇ 16, 2007

 2. ખુશી આવે જો જીવનમા, હે મારા ગમ!…તો શું થાશે…સરસ ગઝલ છે.

  ટિપ્પણી by Rekha | જુલાઇ 16, 2007

 3. ખુશી આવે જો જીવનમાં , હે મારા ગમ ! તો શું થાશે ?
  છતાં તારી રહેશે હાજરી મોઘમ , તો શું થાશે ?

  ekdm saras.

  ટિપ્પણી by chetu | જુલાઇ 16, 2007

 4. Hello sir,
  Namste..
  .hw r u.?.. i like to read ur blog..its very nice..if u would like to see my blogs pls visit at http://www.shrithakorji.blogspot.com & http://www.sur-sargam.blogspot.com ..bye the way…my name is chetna…..u worte chetan.!…any ways…keep in touch..give my best regards to Rekhaji….bye jsk..

  ટિપ્પણી by Chetna Shah | જુલાઇ 17, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: