"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક પ્રશ્ન? કોઈને “ઢ” કહીને બોલાવીએ ..શામાટે?

23841149531.jpg 

આપણે  કોઈ ને વારંવાર એક વસ્તું સમજાવ્યા પછી પણ ન સમજે
અથવા સ્કૂલમાં વિદ્યાર્થી વારં વાર નપાસ થાઈ તો પણ કહેવામાં આવે કે “આ તો ઢગલાનો” ઢ “છે કોઈ દિવસ પાસ થવાનો નથી. તો આપણે ઢગલાનો ‘ઢ”  અક્ષર વારંવાર શામાટે વાપરીએ છીએ .. બીજો અક્ષર કેમ નહીં?તો આ એક ભાષાકિય પ્રશ્ન છે.. કોઈને પણ ખબર હોય તો મને કોમેન્ટમાં લખી જણાઓ..સાચો જવાબ બે દિવસ પછી “ફૂલવાડી” માં પ્રાપ્ત થશે.

Advertisements

જૂન 28, 2007 - Posted by | ગમતી વાતો

4 ટિપ્પણીઓ »

 1. There used to be a coin of Two Paisa-Called “Dhabbu” My teacher used to rate all the students with diff monetary value–“Sau Tach nu sonu”-“Pavli” (Four Annas) ni akkal–Very dull student had “Dhabbu” ni Akkal. and short of Dhabbu” is “Dhha”-There could be many more explainations-

  ટિપ્પણી by Harnish Jani | જૂન 28, 2007

 2. mulaxaroma ferfar kalkarme thato rahyo chhe….but “dhha”….to “dhha” j ryo……….

  ટિપ્પણી by naraj | જૂન 29, 2007

 3. (છેક બ્રાહ્મી લિપિ
  સુધીમાં રૂપ ન બદલાયું
  હોવાને કારણે વિદ્યા ન
  ચડે તેવી વ્યક્તિ માટે)
  ભણવામાં ઠોઠ. (૨) અભણ. (૩)
  મૂર્ખગમાર
  – ગુજરાતી લેક્સીકોનમાંથી

  ટિપ્પણી by સુરેશ જાની | જૂન 29, 2007

 4. માફ કરજો – ‘ભાષાકીય’ હોવું જોઇએ.

  ટિપ્પણી by સુરેશ જાની | જૂન 29, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s