"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિધાનો નહીં કરું

 

ઉકળી     ઊઠે  તું   એવા   વિધાનો  નહીં  કરું;
જા     આજથી    તને      સવાલો   નહી    કરું.

મારી     બધી  મહાનતા     ભૂલી    જઈશ   હું,
તકતીઓ      ગોઠવીને   તમાશો    નહીં    કરું.

એમાં વણાઈ   ગ્યુંછે  વણનારનું     હુનર પણ,
હું     એમાં    મારી   રીતે    સુધારો   નહીં    કરું.

તું સાચવ્યાંના  સઘળાં   નિશાનોય  સાચવીશ,
એથી    જ  તારે  ત્યાં  હું    વિસામો    નહીં   કરું.

નારાજગી    જ    મારો    સાચો    સ્વભાવ   છે,
એથી    વધું   હું   કોઈ     ખુલાસો    નહીં     કરું.
 _ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

Advertisements

જૂન 11, 2007 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. નારાજગી જ મારો સ્વભાવ છે…કવિ એ સરસ રીતે નિખાલશ ભાવે રજુઆત કરી છે…

  ટિપ્પણી by Rekha | જૂન 11, 2007

 2. Oh chaddreshbhai …..gujarati navoditoma paheli harolana kavi Chhe …..he write exellent…..

  ટિપ્પણી by naraj | જૂન 11, 2007

 3. chadresh and me write gazal by same takhallus…..its big problem……i remember my one gazal shre…

  “naraj” notari chhe udasi ame aeva bhavathi
  Male khushi to kahejo have aeni kasar nathi.

  ટિપ્પણી by naraj | જૂન 11, 2007

 4. તું સાચવ્યાંના સઘળાં નિશાનોય સાચવીશ,
  એથી જ તારે ત્યાં હું વિસામો નહીં કરું.

  -વાહ…

  ટિપ્પણી by વિવેક | જૂન 13, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s